રાજગરાની ચિક્કી - Rajgra Chiki |
½ કપ આખો રાજગરો
½ કપ સમારેલો ગોળ
2 ચમચા ઘી
ટીપ્સઃ
- આ સમગ્ર પ્રક્રિયા ધીમા તાપે જ કરવી. નહીંતર ચીકી વધારે ગરમ ગોળના લીધે ખુબ જ કડક થઇ જાય છે.
રીત:
1. એક પેનને ગરમ કરી તેમાં રાજગરાના દાણાને શેકી લો.
2.હવે બીજા પેનમાં ઘી ગરમ કરો. તેમાં ગોળ ઉમેરીને ધીમા મધ્યમ તાપે ગરમ કરો.
3. ગોળ ઉમેર્યા બાદ તેને સતત હલાવતા રહો.
4. ગોળ પીગળી જાય એટલે તેમાં શેકેલો રાજગરો ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો.
5. થાળીમાં ઘી લગાવીને આ મિશ્રણ તેમાં રેડી દો. ચમચાથી દબાવીને આ મિશ્રણ એકસરખી રીતે ફેલાવી દો.
6. ચપ્પુથી ચોરસ ટુકડા કરી લો અને મિશ્રણને ઠંડુ થવા દો. ઠંડુ થઈ જાય એટલે ડબ્બામાં ભરી દો.
વધુ માહિતી માટે:
1. ગાજરનો હલવો - Gajar no Halwo
2. દૂધીનો હલવો - Dudhi no Halvo
3. વેજીટેબલ જમ્બો ચીઝ સેન્ડવીચ- Vegetable Jumbo Cheese Sandwich
4. તીખા સેવ મમરા- Tikha Sev mamara
5. મસાલા પૌવા બટેકા- Masala Pauva Bateka
6. આંબલી ની ચટણી - Aambli ni Chutney
7. કોલ્ડ કોફી- Cold Coffee
8. ભાત ના ભજીયા (ક્રિસ્પી ભજીયા) - Bhat na Bhajiya
9. કોથમરી ની ચટણી - Kothmari ni Chutney
10. સામાના ઢોકળા- Sama na Dhokla
2. દૂધીનો હલવો - Dudhi no Halvo
3. વેજીટેબલ જમ્બો ચીઝ સેન્ડવીચ- Vegetable Jumbo Cheese Sandwich
4. તીખા સેવ મમરા- Tikha Sev mamara
5. મસાલા પૌવા બટેકા- Masala Pauva Bateka
6. આંબલી ની ચટણી - Aambli ni Chutney
7. કોલ્ડ કોફી- Cold Coffee
8. ભાત ના ભજીયા (ક્રિસ્પી ભજીયા) - Bhat na Bhajiya
9. કોથમરી ની ચટણી - Kothmari ni Chutney
10. સામાના ઢોકળા- Sama na Dhokla
No comments:
Post a Comment