ચણાની તીખી દાલ - Chana ni Tikhi Dal
સામગ્રીઃ
1 વાટકી ચણા ની તારેલી દાળ 1 નંગ લીલી મરચું 1 નંગ ડુંગળી 1 નંગ ટામેટું 1/2 વાટકી કાચી કેરી મીઠું સ્વાદ પ્રમાણે 1/2 ચમચી લાલ મરચું પાવડર 1/2 લીંબું 1/2 વાટકી કોથમરી
રીત:
1. સૌપ્રથમ એક બાઉલ માં તારેલી દળ ઉમેરવી.
2. ત્યારબાદ તેમાં લાલ ચટણી તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી મિક્સ કરી લેવું.
3. હવે તેમાં ઉપરની તમે સામગ્રી બારીક સ્મરીને મિક્સ કરી લેવી.
4. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર અને મીઠું ઉમેરવું .
5. ત્યારબાદ તેમાં લીંબુ અને કોથમરી ઉમેરી મિક્સ કરવું અને તૈયાર છે તમારી ચાટ.
6. તો તૈયાર છે તીખી ને તમતમતી ચટાકેદાર દાલ. આને જો વરસાદ ની મોસમ માં ખાવાની બવ જ મોજ પડી જય છે આ રેસિપી નું નામ સાંભળતાજ તમારા મોમાં પાણી આવી ગયું ને તો ચાલો તૈયાર કરો અને કેવી બની લે મને લખી જાણવો .
વધુ માહિતી માટે:
|
No comments:
Post a Comment