કાજુની ચિક્કી -Kaju ni Chiki

કાજુની ચિક્કી -Kaju  ni Chiki
કાજુની ચિક્કી -Kaju  ni Chiki 
સામગ્રીઃ 

250 ગ્રામ કાજુ
250 ગ્રામ ખાંડ
2 ચમચી ઘી

રીત:


1.સૌપ્રથમ કાજુના ટુકડા કરી લો. એક કડાઈમાં 1 ચમચી ઘી નાંખી ગરમ કરો. 

2. તેમાં ખાંડ મિક્સ કરો. આ મિશ્રણને ગેસ પર ગરમ કરો. તેને સતત હલાવતા રહો જેથી ખાંડ કડાઈમાં ચોંટી ન જાય. 

3. હવે બધી ખાંડ ઓગળી જાય એટલે તરત ગેસ બંધ કરી દેવો અને તેમાં કાજુના ટુકડા મિક્સ કરી દો. 

4. હવે ત્રાસ ઊંધો કરી  તેના પર ઘી લગાવી લો. તેના પર કાજુનું મિશ્રણ પાથરીને વેલણ પર ઘી લગાવી પાતળી ચિક્કી વણી લો. પછી ચપ્પુથી ચોરસ ટુકડા કરી લો. તૈયાર છે કાજુની ચિક્કી.


વધુ માહિતી માટે:

1. આંબલી ની ચટણી - Aambli ni Chutney

2. કોલ્ડ કોફી- Cold Coffee

3. ભાત ના ભજીયા (ક્રિસ્પી ભજીયા) - Bhat na Bhajiya

4. કોથમરી ની ચટણી - Kothmari ni Chutney

 5. સીંગદાણાની ચિક્કી -Shingdana ni chiki 


No comments:

Post a Comment

Recent Post

Khichu: A Traditional Gujarati Dish

Instagram Post