ફ્રેન્કી મસાલો - Frenkie Masalo

ફ્રેન્કી મસાલો - Frenkie  Masalo
ફ્રેન્કી મસાલો - Frenkie  Masalo 
સામગ્રીઃ

1 ચમચી લાલ મરચું પાવડર
1/4  ચમચી  હળદર
1 ચમચી ધાણાજીરું  પાવડર
1 ચમચી શેકેલું જીરું
1  1/2 ચમચી  આમચૂર પાવડર
1 ચમચી જલજીરા
1/2 ચમચી  સંચળ પાવડર
મીઠું સ્વાદ પ્રમાણે


રીત:

1. ફ્રેન્કી મસાલો બાંવવો ખુબ જ સરળ છે. અને તે ઘમાં ઉપલબ્ધ મસાલામાંથીજ બની જાય છે..
 તેના માટે તમારે નવા કોઈજ પ્રકારના મસાલાની જરૂર રહેતી નથી.

2. ફ્રેન્કી મસાલા માં  ઉપયોગ થતા  આમચૂર, જલજીરા, અને સંચળ પાવડર માં  મીઠું હોવાથી આ મસાલામાં  મીઠું ઉમેરવાનું ધ્યાન રાખવું. નહીંતર તેના સ્વાદમાં માજા નહિ આવે.

3.હવે ઉપર આપેલા બધા સૂકા મસાલા ને મિક્સર  જારમાં ઉમેરીને કર્સ કરી લો.

4. બસ ફ્રેન્કી મસાલો તૈયાર છે.


વધુ માહિતી માટે:

1.  ચા નો મસાલો - Cha no Masalo

2. સુકા લાલ મરચાંની ચટણી- Suka Lal Marcha ni Chutney

3.  આંબલી ની ચટણી - Aambli ni Chutney

4.  કોથમરી ની ચટણી - Kothmari ni Chutney

5. તાજા લાલ મરચાની ચટણી - Taja Lal Marcha ni Chutney


No comments:

Post a Comment

Instagram Post