ફ્રુટ આઈસ્ક્રીમ ડેઝર્ટ - Fruit Ice cream Dessert

ફ્રુટ આઈસ્ક્રીમ ડેઝર્ટ - Fruit Ice cream Dessert
ફ્રુટ આઈસ્ક્રીમ ડેઝર્ટ - Fruit Ice cream Dessert
ફ્રૂટી આઇસક્રીમ તમને ઉનાળામાં ખાવાની ખૂબ જ મજા પડી જાય છે જ્યારે સખત ગરમી હોય ત્યારે એમ થાય કે કંઈક ઠંડુ ખાઈએ તો આ રીતે બનાવો જલ્દી અને ઝટપટ ફ્રૂટ ક્રીમ ડેઝર્ટ તમે કોઈપણ પ્રકારના ફળો જે તમને પસંદ હોય તેનો ઉપયોગ કરી શકો છો. તેને બનાવવામાં પણ ખૂબ ઓછો સમય લાગ્યો અને ખાવામાં પણ આનંદ આવે છે.

સામગ્રીઃ 

૧ નંગ કેળા
૧ નંગ સફરજન
200 ગ્રામ દ્રાક્ષ
૧ નાની વાટકી ચોકો ચિપ્સ
900ml વેનીલા આઈસ્ક્રીમ

રીત:

1. આ ડેઝર્ટ જયારે તમારે સર્વ કરવું હોય ત્યારે જ બનાવો નહીંતર ઓગળી જશે.

2. સૌપ્રથમ એક બાઉલમાં વેનીલા આઈસ્ક્રીમ ઉમેરી દો.હવે બાઉલમાં રાખેલા આઇસ્ક્રીમ થોડા રૂમ ટેમ્પરેચર પર આવે ત્યારે તેને એકદમ મિક્સ કરી લો અને થોડો તે ઘટ્ટ મિશ્રણ જેવું થઇ જશે.

3. હવે કેળા, સફરજન, ચીકુ અને  દ્રાક્ષ ને નાના ટુકડા કરી સમારી લો. પછી તેને આઈસ્ક્રીમમાં કાપેલા બધા જ ફ્રુટ ઉમેરી દો.

4. એ હવે બધી જ વસ્તુને મિક્સ કરી લો. ત્યારબાદ આ ડેઝર્ટને  ફ્રુટ ની મદદથી થોડું સજાવી લો અને ઉપરથી ચોકોચિપ્સ ઉમેરી દો.

5. બસ તમારો ફુટ આઇસક્રીમ ડેઝર્ટ તૈયાર છે. હવે ઠંડો આ આઇસ્ક્રીમ ડેઝર્ટ સર્વ કરો. આ રેસીપી જરૂર થી ટ્રાય કરો અને કોમેન્ટ કરી જાણવો.

વધુ માહિતી માટે:

1. ભાત ના ભજીયા (ક્રિસ્પી ભજીયા) - Bhat na Bhajiya

2. કોથમરી ની ચટણી - Kothmari ni Chutney

3. સામાના ઢોકળા- Sama na Dhokla

4. પુડલા ( બેસન ચિલ્લા) - Pudala

5. તવા ગાર્લિક નાન - Tawa Garlic Naan

6. ભરેલા ટમેટા - Bharela Tomatoes

7. સેવ ટામેટાંનું શાક - Sev Tametanu shak




No comments:

Post a Comment

Recent Post

Khichu: A Traditional Gujarati Dish

Instagram Post