તલની ચિક્કી -Tal ni Chiki |
¾ કપ તલ
½ કપ સમારેલો ગોળ
1 ½ ચમચી ઘી
રીત:
1. સૌપ્રથમ તાલને સાફ કરી લો.
2. ત્યારબાદ તલને મધ્યમ તાપે 5-6 મિનીટ શેકી લો. પછી તેને ઠંડા થવા દો.
3. ત્યારબાદ એક પેનમાં ઘી ગરમ કરો. તેમાં ગોળ ઉમેરો અને મધ્યમ તાપે 3-4 મિનીટ પકાવો.
4. તે દરમિયાન તેને સતત હલાવતા રહો જેથી ગોળ ચોંટી ન જાય. ગોળ લિક્વીડ થઈ જાય એટલે તેમાં તલ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો.
તલ લાડુડી |
5. હવે તેને ઊંધા ત્રાસ પર ઘી લગાવીને આ મિશ્રણ મુકો. વેલણ પર ઘી લગાવીને પાતળી ચિક્કી વણી લો. ચપ્પુથી તેના ચોરસ ટુકડા કરી લો. જો તમે ચાહો તો તલ લાડુડી પણ બનવી શકો છો.
6. ઠંડી થઇ એટલે ડબ્બામાં ભરી દો.
વધુ માહિતી માટે:
1. કાજુની ચિક્કી -Kaju ni Chiki
2. સીંગદાણાની ચિક્કી -Shingdana ni chiki
No comments:
Post a Comment