1 કપ ચણાની દાળ
1/3 કપ અડદની દાળ
1 ચમચી આદુંની પેસ્ટ
1 ચપટી હીંગ
1/2 લાલ મરચું પાવડર
1/4 ચમચી હળદર
1/4 ચમચી ખાવાનો સોડા
મીઠું સ્વાદાનુસાર
1/3 કપ પૌંઆ
2 થી 3 ટેબલ સ્પૂન તેલ
1 થી 2 નંગ મરચાં
1/2 વાટકી લીલી ચટણી
1/2 વાટકી કોથમીર સમારેલી
4 થી 5 નંગ લીલા મરચાં
1 નંગ લીંબુનો રસ
1 વાટકી ઝીણી સેવ
1/3 કપ અડદની દાળ
1 ચમચી આદુંની પેસ્ટ
1 ચપટી હીંગ
1/2 લાલ મરચું પાવડર
1/4 ચમચી હળદર
1/4 ચમચી ખાવાનો સોડા
મીઠું સ્વાદાનુસાર
1/3 કપ પૌંઆ
2 થી 3 ટેબલ સ્પૂન તેલ
1 થી 2 નંગ મરચાં
1/2 વાટકી લીલી ચટણી
1/2 વાટકી કોથમીર સમારેલી
4 થી 5 નંગ લીલા મરચાં
1 નંગ લીંબુનો રસ
1 વાટકી ઝીણી સેવ
રીત:
1. સૌપ્રથમ ચણાની દાળ અને અડદની દાળને સાફ કરીને પાણીથી ધોઈને પાંચથી છ કલાક માટે અલગ-અલગ પાણીમાં પલાળી રાખો.
2.ત્યારપછી બંને દાળમાંથી વધારાનું પાણી નીતારી લો.
3.હવે જયારે તમારે લોચો બાંવવો હોય ત્યારે પૌંઆને દસેક મિનિટ માટે જ પલાળી રાખો.
4. હવે સૌથી પહેલા ચણાની દાળને થોડી કરકરી વાટી લો. ત્યાર બાદ તેને એક બાઉલમાં કાઢી લો. હવે અડદની દાળને એકદમ ઝીણી પીસી લો. હવે પલાળેલા પૌંઆને આ જ મિશ્રણમાં નાખીને ઝીણું પીસી લો.
5. હવે આ બધા મિશ્રણને મીક્સ કરી લો.
6.ત્યારબાદ તેમાં આદુંની પેસ્ટ, હીંગ, હળદર, લીલા મરચાં, મીઠું અને લાલ મરચું પાવડર નાખીને બરાબર મિશ્ર કરી લો.
7. હવે આ મિશ્રણમાં બે ચમચી તેલ નાખીને બરાબર મિક્સ કરી લો. આ ખીરૂં ઢોકળામાં હોય તેવું હોવું જોઈએ. જો તમને ખીરૂં બહુ ઘટ્ટ લાગતું હોય તો, તેમાં બેથી ત્રણ ચમચી પાણી નાખીને થોડું ઢીલું કરી લેવુ.

8.લોચાના મિશ્રણને પાથરતા પહેલા તેમાં ખાવાનો સોડા નાખીને બરાબર મિસ્ર કરી લેવુ. જયારે તમારે લોચો બનાવો હોય ત્યારેજ સોડા મિક્સ કરવો. હવે ઢોકળિયાની થાળીમાં થોડું તેલ લગાડી આ મિશ્રણ પાથરીને વરાળથી બાફી લો.
9. લોચાને બફાતા વીસથી પચ્ચીસ મિનિટ માટે મૂકો. સુરતી લોચો ઉપરથી ફૂલેલું લાગશે. પણ અંદરથી પણ ચઢી જાય એ જોઈ લેવુ. આ મિશ્રણમાં ચપ્પુ નાખીને ચેક કરી લેવુ. જો તેમાં ચાકુ ચોંટે નહીં તો, સમજી જવું કે ચઢી ગયો છે. હવે તેને સ્ટેન્ડમાંથી બહાર કાઢી લો.

10. હવે ગરમા-ગરમ સુરતી લોચાને સર્વ કરવા માટે તેને સૌપ્રથમ એક સર્વિંગ પ્લેટમાં લો. તેના પર એક નાના ચમચી સિંગતેલ ચારે બાજુ નાખો. ત્યારબાદ થોડું લાલ મારચા પાવડર છાંટો અને ઉપરથી થોડો લીંબુનો રસ છાંટો.
વધુ માહિતી માટે:
No comments:
Post a Comment