રાજકોટની ફેમસ લીલા મરચાંની ચટણી - Rajkot ni famous Lila Marcha ni Chutney

રાજકોટની ફેમસ લીલા મરચાંની ચટણી
રાજકોટની ફેમસ લીલા મરચાંની ચટણી
સામગ્રીઃ 

3-4 નંગ  લીલા તીખા મરચા 
1/2 લીંબુ 
1/2 શીંગદાણા 
1/4 હળદર 
મીઠું સ્વાદપ્રમાણે 

ટિપ્સઃ

  • અહીં  હળદર ઉમેરવાથી  બજાર જેવોજ કલર આવે છે. લીંબુ ના બદલે તમે લીંબુ ના ફૂલ પણ વાપરી શકો છે જેને લાંબા સમય સુધી સ્ટોરે કરી શકાય છે.   

રીત: 

1. સૌપ્રથમ મરચાને ધોઈ તેના ટુકડા કરી તેને મિક્સર જાર માં નાખો.

 2. ત્યારબાદ તેમાં  હળદર, શીંગદાણા,મીઠું સ્વાદપ્રમાણે અને  નાખી ક્રશ કરી લો. જો તમારે આ ચટણી બને એટલી ઘટ જ રાખો.   

3. હવે તેમાં  લીંબુનોરસ ઉમેરી  મિક્સ  કરી લો.

4. જરૂર પડે તે પ્રમાણે આ ચટણી ને પાણી  ઉમેરી પાતળી કરી સકાય અને ગરમાગરમ ગોટા કે સેન્ડવિચ  સાથે લઇ શકાય.

વધુ માહિતી માટે: 


  

Recent Post

Khichu: A Traditional Gujarati Dish

Instagram Post