ચા નો મસાલો |
150 ગ્રામ શુંઢ પાવડર
7-8 નંગ એલચી
10-15 કળી લવીંગ
20-25 દાણા કાળા મરી
3-4 તજ ની સ્ટીક
ટીપ્સઃ
- એલચી વધુ ઉમેરવાથી ચા એકદમ સરસ અને સુગંધિત થઇ છે. તમે આ મસાલાને સ્ટોર કરીને રાખી શકો છો.
રીત:
1. મિક્સર જાર લઇ તેને અંદર ઉપાડર દરસાવેલી સામગ્રી ઉમેરી એકદમ સ્મૂથ પાવડર બનાવો।
2.મિન્ટોમા તમારો ચા નો મસાલો ત્યાર તાઈ જશે.
વધુ માહિતી માટે:
1. મસાલા પૌવા બટેકા- Masala Pauva Bateka
2. તીખા સેવ મમરા- Tikha Sev mamara
No comments:
Post a Comment