સફજન અને કેળાં ની સ્મૂથી |
1 નંગ કેળા
1 નંગ સફરજન'
2 ગ્લાસ દૂધ
1 ચમચી કોકો પાવડર
રીત:
1. સૌપ્રથમ કેળા અને સફરજન ના ટુકડાં કરી તેને મિક્સર જારમાં ઉમેરો.
2. ત્યારબાદ તેમાં દૂધ ઉમેરો. અને કોકો પાવડર ઉમેરો.ત્યારબાદ થોડા બરફના ટુકડા ઉમેરો.
3. જો કોકો પાવડર ના હોય તો ડૈરીમિલ્ક પણ ઉમેરી શકો છો.
4. પણ થોડું હેલ્થી બનવવા માટે સ્વીટ કોકો પાવડર ઉમેરો.
5. બસ હવે બધું મિક્સ કરી તેને ગ્રાઈન્ડ કરી લો.
6. બસ હવે તેને સેર્વિંગ ગ્લાસ માં કાઢી લો.
આ રીતે તમે સ્મૂથી બાનવીને લઈ શકાય છે. તેમાં પૂરતા પ્રમાણમાં પૌષ્ટિકતા છે. જો બાળકોને ફ્રૂટ ના ભવતા હોય તો આ પ્રકારે તમે તેને પીરસી શકો છો..
વધુ માહિતી માટે:
No comments:
Post a Comment