સુકા લાલ મરચાંની ચટણી- Suka Lal Marcha ni Chutney

સુકા લાલ મરચાંની ચટણી
સુકા લાલ મરચાંની ચટણી
સામગ્રીઃ 

6-7 નંગ સૂકા  લાલ મરચાં 
3 કળી લસણ 
મીઠું સ્વાદપ્રમાણે  

ટીપ્સઃ

  • જો  તમારે ઝડપથી ચટણીની બનવી હોઈ તો મરચાને ગરમ પાણીમાં પલાળવા.  

રીત:

1. સૌપ્રથમ  સૂકા મરચા  ને એક  કલાક માટે પાણી માં પલાળી  રાખો મરચા ડૂબે  તેટલુંજ પાણી લેવું.

2. મરચાં  સારી રીતે પલળી જાય પછી તેને પાણી માંથી કાઢી મિક્સર જારમાં  ઉમેરીને  તેમાં  લસણની કળી અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવું અને ક્રશ  કરી લેવી. જરૂર  લાગે તો પલાળેલા  પાણીનો ઉપયોગ કરવો.

3. એકદમ સ્મૂથ  પેસ્ટ થઇ જાય એટલે   તેને ઘૂઘરા, સમોસો, આલુટિકિ  સાથે સર્વે કરો.   


વધુ માહિતી માટે: 

Recent Post

Khichu: A Traditional Gujarati Dish

Instagram Post