મેંગો લસ્સી |
સામગ્રી:
500 ગ્રામ દહીં
250 ગ્રામ પાકી કેરી / કેરીનો રસ
1 ટેબલ સ્પૂન ખાંડ
1/4 વાટકી પિસ્તા
રીત:
1. મેંગો લસ્સી માટે સૈપ્રથમ મિક્સર જાર માં દહીં ઉમેરો.
2. ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરવું જેથી લસ્સી પાતલીના થઇ જાય. હવે તેમાં ખાંડ,કેરીનો રસ અથવા કેરીના ટુકડા ઉમેરી બધું મિક્સ કરી લેવું.
3. બસ તમારી લસ્સી તૈયાર છે. હવે એક ગ્લાસ માં લઇ તેને સર્વે કરો. તેના પાર પિસ્તા ભભરાવો.
આ એકદમ ઝડપથી અને સહેલી રેસીપી છે. અને મિનીટો માં તૈયાર થઇ જાય છે. બાળકો ની આતો ખુબ પસંદ પાસે છે. ઉનાળા ની સીઝન માં જોતેનું સેવન કરવામાં આવે તો તડકા , તરસ, અને લૂ લાગવાથી બચી શકાય છે આવીજ બીજી વાનગી માટે અહીં ફોલો કરતા રહો.
હું આશા રાખું કે તમને આજની રેસીપી પસન્દ પડી હોય. તો જરૂર થી ટ્રાય કરો અને મને કોમેન્ટ કરી જાણવો.
વધુ માહિતી માટે :