ફુ્ટ સલાડ - Fruit Salad

ફુ્ટ સલાડ
ફુ્ટ સલાડ


સામગ્રી:

500 લીટર દૂધ 
1 સફરજન 
3-4  નંગ  ચીકુ
1 નંગ કેળું  
1 ચપટી કેસર 
1/4 એલચી પવડર  
1 ચમચી કસ્ટર્ડ પાવડર 
1 વાટકી ખાંડ
1/2 વાટકી ડ્રાયફ્રુટ 

ટીપ્સઃ
  • એકદમ ધીમા તાપે બનાવાથી ફ્રુટ સલાડ બહુજ ટેસ્ટી  બને છે.
રીત:

1. ફ્રૂટ સલાડ બનવવા  માટે સૌપ્રથમ  જાડા  તળીયા વાળા  વાસણ માં દૂધ  ઉમેરી તેને  ધીમે તાપે ઉકાળો.

2.  દૂધમાં  એક ઉભરો આવી જાય પછી તેમાં કસ્ટર્ડ પાવડર ઉમેરો. તેમાં કોઈ લમ્પ  ના પડે તેનું ધ્યાન રાખો. તે માટે દૂધ ને સતત  ચલાવતા રહો. 

3.  પાંચ મિન્ટ પછી  તેમાં  એલચી નો પાવડર , ખાંડ , કેસર ઉમેરી દો.

4. દૂધ થોડું ઓછું થઇ અને ઘટ થવા માંડે એટલે  ગેસ  બંધ  કરી તેને રૂમના  તાપમાને એવો દ્યો.  

5. દૂધ  ઠંડુ  પડે  એટલે તેમાં નાના કટકા કરીને સફરજન, ચીકુ, કેળા ઉમેરવા. આ સિવાય  તમને પસંદ એ ફ્રુટ ઉમેરી શકાય છે. પરંતુ  ખાટા ફળ  ઉમેરવા નહિ.  

6. હવે તેને ઠંડુ થવા માટે ફ્રીઝ માં  મૂકી  દો. અને  તે ઠંડુ થઇ પછી   સર્વે કરો. ઉપરથી ડાયફ્રુઇટ ઉમેરવા       

7. જો તમે  કલર વાળો બનવો હોય તો  કલર એસન્સ નાખવો.

વધુ માહિતી માટે :

Recent Post

Khichu: A Traditional Gujarati Dish

Instagram Post