કોલ્ડ કોફી- Cold Coffee

કોલ્ડ કોફી 
સામગ્રીઃ 

1 ગ્લાસ  દૂધ 
1 ચમચી કોફી પાવડર 
1 ચમચી ખાંડ 
1 વાટકી  આઈસ્ક્રીમ 
ચોકલૅટ  સોસ 


રીત:


1. સૌપ્રથમ  મિક્સચર  જાર  માં દૂધ , કોફી  પાવડર , આઈસ્ક્રિમ , ખાંડ, ઉમેરો .

2. હવે બધું  મિક્સ  કરી  લો. 

3.બસ  કોલ્ડ  કોફી  તૈયાર. 

4 હવે એક ગ્લાસ માં  કોફી  ઉમેરી  , ઉપરથી  આઈસ્ક્રીમ  ઉમેરો અને હવે ઉપર ચોકલૅટ  સોસ નાખી સર્વ કરો...


આ  રેસીપી જરૂર ટ્રાય કરી  અને મને જણાવજો 

 જો તમને આ રેસીપી પસંદ પડી હોઈ તો કોમેન્ટ  સેકશન માં લખી જાણવો. અવનવી રેસીપી માટે મારા બ્લોગ ને સબ્સક્રાબ  કરો
.. 

Recent Post

Khichu: A Traditional Gujarati Dish

Instagram Post